૧-કચ્‍છ લોકસભાની સામાન્‍ય ચૂંટણી - ર૦૦૯ ના અપક્ષ ઉમેદવાર શ્રી ગોવિંદ દાફડા - મો. ૯૭ર૬૦ ૯૮૬૭પ www.kutchguide.com 
લોભ લાલચ કે દબાણ વિના મતદાન કરીએં, આવો લોકશાહીના પર્વની ઉજવણી કરીએં 
ગરીબી હટાઓ ના નારા સાથે, એકવાર ચૂંટણી જીતી શકાય ..... વારંવાર નહિં..... 
બે રૂપિ‍યે કિલો ઘઉંની વાતો કરનારાઓને નહિં, ખેતી કરતા કિશાનને પૂછો ... પિયત કરીને વાવેલા ઘઉં બે રૂપિ‍યામાં વેંચવા પોષાય.? 
કચ્‍છવાસીઓની નવો મિજાજ, સ્‍થાનિક નાગરિક સમિતિ રચો, સાચા ઉમેદવારને ચૂંટો 
બંધ બારણે પક્ષના ઉમેદવારો નક્કી કરવામાં આવે છે.  તેનો વહીવટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીની જેમ કરવામાં આવે છે.  ટિકિટો મેળવવાની યોગ્‍યતા -મનીપાવર- અને -મસલ પાવર- ને જ ગણવામાં આવે છે. 
ગોવિંદ જીવાભાઇ દાફડા
લોકસભા કચ્‍છ સીટના
અપક્ષ ઉમેદવાર 
સંદેશ - વિડિયો 
સમાચાર - પ્રેસનોટ
મોબાઇલ વિડિયો ડાઉનલોડ 
1    2    3    4    5   6