You Can
Advertise Here
info@kutchguide.com
Cell : +919726098675
Explore Kutch
Online Telephone Directory
for Kutch District
 
Kutch Wildlife
Camel Safari| Birds | Peacock Bird | Kutch Wildlife Safari | Indian Snakes | Endangered Birds of India
Indian Wild Ass (EQUUS HEMIONUS KHUR) |Narayan Sarovar Sanctuary |
|Kutch Desert Wild Life Sanctuary| Kutch Bustard Sanctuary |


|| Contact Us | Careers | Disclaimer | Privacy Policy | Advertise With Us ||
Copyright 2008 ©  KutchGuide.com   All Rights Reserved.
ONLINE SHOPPING
For More Info
+91-9228370308
 
 
Your Visitor No.
Contact Us
About Us
GuestBook
You Can Advertise Here
E-mail : info@kutchguide.com
Gujarati News Paper
www.kutchmitradaily.com
www.sandesh.com
www.gujaratsamachar.com

Other Gujarati Site
www.gurjari.net
Online Matana Madh
Contact Person
Mr. Govind Dafada
+91-2836-240128
:: Contact Address ::
CyberEye, 120, Muni. Complex,
Opp. Bus Station, ANJAR, Kutch

માતાજીના નોરતાની માતાના મઢમાં ભવ્ય શરૂઆત થઇ ચૂકી છે.  હજ્જારો શ્રધ્ધાળુઓ માં ના દર્શને પદયાત્રા કરીને તેમજ વાહનોથી આવી રહ્યા છે.  વધારે વિગતો અહિં ન મૂકતાં ટ્રસ્‍ટની વેબસાઇટ www.matanamadh.org ની મુલાકાત લેવા વિનંતી કરૂં છું.

કચ્‍છની સર્વપ્રથમ નગરપાલિકાએ બનાવેલી વેબસાઇટ www.mnsskutch.com વેબડેવલોપર દ્વારા ઘણી જ મહેનત બાદ તૈયાર થયેલી એક માહિતીપ્રદ વેબસાઇટ બની રહી છે. માંડવીની શરૂઆત બાદ અંજાર નગરપાલિકા પણ આ દિશામાં કદમ ઉઠાવીને પોતાની www.ansskutch.com  માટેની તૈયારીઓ કરી રહી છે, પરંતુ બન્‍ને વેબસાઇટો વચ્‍ચેનો તફાવત એ હશે કે માંડવીએ અંગ્રેજીમાં સાઇટ બનાવી છે, જયારે અંજારનું સ્‍વપ્‍ન ગુજરાતીમાં સાઇટ બનાવવાનું છે. મતલબ કે નજીકના ભવિષ્‍યમાં દરેક કચ્‍છી ઇ-સીટીઝન બની શકવાના સંજોગો છે.

સમાચારોમાં સદાય અગ્રેસર રહેલ કચ્‍છમિત્ર ઓનલાઇન પણ દરરોજ અપડેટ થતું રહે છે, દુનિયાભરના કચ્‍છીઓ તેની www.kutchmitraonline.com ની મુલાકાત લેતા હોવાનું નોંધાયુ છે.


આંય મડે જો ધીલથી સ્‍વાગત આય આંજી પેંઢજી વેબસાઇટ
પાંજો વતન, અસાંજો વતન - કચ્‍છગાઇડ.કોમ