કચ્‍છ જીલ્‍લા ભા.જ.પ. ના પ્રમુખશ્રી એવી સ્‍પષ્‍ટતા કરે છે કે પુનમબેન જાટ નુ એજયુકેશન બી.એસ.સી. છે.  
પરંતુ  ઉમેદવારી ફોર્મ સાથે રજુ કરેલા સોગંદનામામાં તેઓએ ૧ર પાસ બતાવેલ છે. 

ખરેખર, ઓથ એકટ મુજબ !! કોઇ હકીકત ખરી અને સત્‍ય છે તેને પુરવાર કરવા માટે જયારે કોઇ લેખિત આધાર ન હોય ત્‍યારે તેને સોગંદ ઉપર મેજીસ્‍ટ્રેટ સમક્ષ લેખિતમાં સહી કરીને તેની સત્‍યતાને પુરવાર કરે !!  જો, તેમાં દર્શાવેલી હકીકતો ખોટી હોય તો ૬ મહિના સુધી સજાની જોગવાઇ છે. 

- લોકસભા કચ્‍છ સીટના અપક્ષ ઉમેદવાર ગોવિંદ જીવાભાઇ દાફડા
E-mail: info@kutchguide.com 
ગોવિંદ જીવાભાઇ દાફડા
લોકસભા કચ્‍છ સીટના
અપક્ષ ઉમેદવાર 
સંદેશ - વિડિયો 
સમાચાર - પ્રેસનોટ
મોબાઇલ વિડિયો ડાઉનલોડ 
1    2    3    4    5   6